ડોમીસાઈલ સર્ટીફીકેટ : ફોર્મ નં ૪૨

  • Version
  • Download 2
  • File Size 0.00 KB
  • Create Date May 19, 2025
  • Download

ડોમીસાઈલ સર્ટીફીકેટ : ફોર્મ નં ૪૨

ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
  • રેશનકાર્ડ
  • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
  • ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
  • ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
  • તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
  • સારી ચાલચલગત અંગેનો દાખલો.
  • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
  • ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *