ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

[featured_image]
  • Version
  • Download 37
  • File Size 0.00 KB
  • File Count 1
  • Create Date May 18, 2025
  • Last Updated May 19, 2025

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

સમાજમાં નિરાધાર જીવન જીવતી ગંગા સ્વરૂપા મહિલાઓને(વિધવા) સમાજમાં પુન સ્થાપિત કરવા અને સન્માનપૂર્ણ જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકેલ છે. યોજના અંતર્ગત માસિક રૂ. ૧૨૫૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આજ દિન સુધી ૧૫.૯૮ લાખથી વધારે ગંગા સ્વરૂપા મહિલાઓને યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી
  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામુ
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ / લાઈટ બીલ / મ્ય્ુનિસિપલ ટેક્ષ બીલ, ગમે તે એક)
  • મરણનો દાખલો
  • ઉંમર અંગેનો દાખલો (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ / સિવિલ સર્જનનો દાખલો. મ્યુનિસિપાલીટી અથવા તલાટીશ્રીનો)
  • આવક અંગેના પુરાવા
  • સોગંદનામુ (પરિશિષ્ટ ૪/૪૮ મુજબ)
  • રેશનકાર્ડની નકલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *