- Version
- Download 7
- File Size 0.00 KB
- File Count 1
- Create Date May 19, 2025
- Last Updated May 19, 2025
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત નં ૩૯
પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારનો જવાબ
- પંચનામું
- સોગંદનામું
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)
- રેશનકાર્ડ
- સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
- જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો, વિ.)

Leave a Reply