- Version
- Download 0
- File Size 0.00 KB
- File Count 1
- Create Date May 19, 2025
- Last Updated May 19, 2025
સીનીયર સીટીઝન હોવા અંગેનુ પ્રમાણપત્ર : ફોર્મ નં ૯૬
પુરાવાઓની પ્રમાણિત નકલ
- ઉંમર અંગેનો દાખલો (દા.ત. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, જન્મનું પ્રમાણપત્ર અથવા સિવિલ સર્જનનો દાખલો)
- રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ, મતદાર ફોટો ઓળખકાડ, ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)

Leave a Reply